આજનો ચંદલીઓ માને લાગે Ajano Candalio Mane Lage

આજનો ચંદલીઓ માને લાગે Ajano Candalio Mane Lage

આજનો ચંદલીઓ માને લાગે બહુ વ્હાલો ,
કહી દો સુરજ ને કે ઉગે નહિ ઠાલો ,
તારા રે નામનો છેડ્યો એક તારો ,

હું તારી મીર તું ગિરધાર મારો ,

આજ મારે પીવો છે ,પ્રીતિ નો પ્યાલો

કહી દો સુરજ ને કે ઉગે નહિ ઠાલો ,
આપણ બે અણજાણ્યા પરદેશી પંખી ,
આજ મળ્યા જુગ જુગ નો સથવારો ઝંખી ,
જો જે વિખાય નહિ શમણા નો માળો ,
કહી દો સુરજ ને કે ઉગે નહિ ઠાલો ,

દો રંગી દુનિયા ની કેડી કાંટાળી ,

વસમી છે વાટ કેમ ચાલુ સંભાળી

લાગે ના ઠોકર જો હાથ તમે ઝાલો ,
કહીદો સુરજ ને કે ઉગે નહિ ઠાલો

Ajano Candalio Mane Lage Videos

TAGGED:
Share This Article
કોઈ ટીપ્પણીઓ નહિ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

error: Content is protected !!
Exit mobile version