અંબા આવો તો રમી એ

અંબા આવો તો રમી એ Amba Avo To Rami E

અંબા આવો તો રમી એ , અમને રમતા ના આવડે
અમને રમી ને બતલાવો ,

ચુંદડી ની જોડ છે , મહી મારો ભાગ છે ,
મેં બોલાવી કેમના આવે , કેટલો મારો વાક છે …
બહુચર આવો તો રમી એ , અમને રમતા ના આવડે
અમને રમી ને બતલાવો ,

કડલા ની જોડ છે , મહી મારો ભાગ છે ,
મેં બોલાવી કેમના આવે , કેટલો મારો વાક છે …
ખોડીયાર આવો તો રમી એ , અમને રમતા ના આવડે
અમને રમી ને બતલાવો ,

નથડી ની જોડ છે , મહી મારો ભાગ છે ,
મેં બોલાવી કેમના આવે , કેટલો મારો વાક છે …
મહાકાળી આવો તો રમી એ , અમને રમતા ના આવડે
અમને રમી ને બતલાવો ,

ઝાંઝર ની જોડ છે , મહી મારો ભાગ છે ,
મેં બોલાવી કેમના આવે , કેટલો મારો વાક છે …
ભદ્રકાલી આવો તો રમી એ , અમને રમતા ના આવડે
અમને રમી ને બતલાવો ,

એરિંગ ની જોડ છે , મહી મારો ભાગ છે ,
મેં બોલાવી કેમના આવે , કેટલો મારો વાક છે …

TAGGED:
Share This Article
કોઈ ટીપ્પણીઓ નહિ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

error: Content is protected !!
Exit mobile version