અંબા આવો તો રમીએ Amba Avo To Ramie

અંબા આવો તો રમીએ Amba Avo To Ramie

અંબા આવો તો રમીએ
અમને રમતા ના આવડે
અમને રમી ને બતલાવો

ચુંદડી ની જોડ છે , મહી મારો ભાગ છે
મૈ બોલાવી કેમ ના આવે , એટલો મારો વાક છે .

ખોડીયારમાં આવો તો રમીએ
અમને રમતા ના આવડે
અમને રમી ને બતલાવો

નથડી ની જોડ છે , મહી મારો ભાગ છે
મૈ બોલાવી કેમ ના આવે , એટલો મારો વાક છે .

બહુચરમાં આવો તો રમીએ
અમને રમતા ના આવડે
અમને રમી ને બતલાવો

કડલા ની જોડ છે , મહી મારો ભાગ છે
મૈ બોલાવી કેમ ના આવે , એટલો મારો વાક છે .

મહાકાળીમાં આવો તો રમીએ
અમને રમતા ના આવડે
અમને રમી ને બતલાવો

ઝાંઝર ની જોડ છે , મહી મારો ભાગ છે
મૈ બોલાવી કેમ ના આવે , એટલો મારો વાક છે .

બુટભવાનીમાં આવો તો રમીએ
અમને રમતા ના આવડે
અમને રમી ને બતલાવો

એરિંગ ની જોડ છે , મહી મારો ભાગ છે
મૈ બોલાવી કેમ ના આવે , એટલો મારો વાક છે .

Share This Article
કોઈ ટીપ્પણીઓ નહિ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

error: Content is protected !!
Exit mobile version