મારે મહીસાગર ને આરે ઢોલ Mare Mahisagar Ne Are Dhol

મારે મહીસાગર ને આરે ઢોલ Mare Mahisagar Ne Are Dhol Lyrics

હે મારે મહીસાગર ને આરે ઢોલ વાગે સે ,

વાગે સે રે , ઢોલ વાગે સે …
હે મારે મહીસાગર ને આરે ઢોલ વાગે સે ,
ગામે ગામ ના સોનીડા આવે સે , આવે સે સુ સુ લાવે સે ?
મારા માની નથણીયું લાવે સે , મારે મહીસાગર ની ….
ગામે ગામ ના સુથારી આવે સે , આવે સે સુ સુ લાવે સે ?
મારા માનો બાજોઠીયો લાવે સે , મારે મહીસાગર ની ….
ગામે ગામ ના દોશીડા આવે સે , આવે સે સુ સુ લાવે સે ?
મારા માની ચુંદડીયું લાવે સે , મારે મહીસાગર ની ….

TAGGED:
Share This Article
કોઈ ટીપ્પણીઓ નહિ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

error: Content is protected !!
Exit mobile version